CPC highlights and limitations for appeal
- Order 17 : દાવા નું કામ મુલત્વી રાખવા બાબત તેમજ તે અંગે ખર્ચ.
- Order 17 rule 1 : કોર્ટને પૂરતું કારણ બતાવવામાં આવે તો તે મુદત આપી શકાશે.
- Order 18 : દાવા ની સુનાવણી ની શરૂઆત.
- Order 18 rule 4 : દાવાની સુનાવણી તથા સાક્ષીઓની જુબાની.
- Order 18 rule 1 : કેસ શરૂઆત કરવાનો હક્ક વાદી નો છે, પ્રતિવાદી નો હકક ત્યારે જ્યારે પ્રતિવાદી એવી તકરાર લે કે વાદી દાદ ના કોઈ ભાગનો હકદાર નથી.
- Order 18 rule 2(1) : પક્ષકારો એ પોતાનો કેસ જણાવો જોઈએ અને તેની પુષ્ટિમાં પુરાવો રજૂ કરવો જોઈએ.
- Order 18 rule 2 (2) : સામા પક્ષકારે પોતાનો કેસ જણાવવો જોઈએ અને પુરાવો રજૂ કરવો જોઈએ.
- Order 18 rule 3 : ઘણા મુદ્દા હોય ત્યારે પુરાવો.
- Order 18 rule 3 (A) : પક્ષકાર જ્યારે પોતાને સાક્ષી તરીકે તપાસવા માગતા હોય ત્યારે બીજી સાક્ષીને તપાસે તે પહેલા હાજર થવું.
- Order 18 rule 4 (1) : પુરાવાની નોંધણી, સાક્ષીની સરતપાસ સોગંદનામાં ઉપર આપી શકાશે અને તેની નકલ સામા પક્ષકારને આપવી.
- Order 18 rule 4 (2) : જે સાક્ષી પુરાવો આપ્યો હોય તેની ઉલટ તપાસ અને ફેર તપાસ.
- Order 19 : સોગંદનામાથી કોઈ વાત સાબિત કરવાનો હુકમ કરવાની સત્તા.
- Order 20 : ફેંસલો અને હુકમનામું.
- Order 20 rule 1 : ફેંસલો જાહેર કરવો.
- Order 20 rule 6 : હુકમનામાની વિગતો.
- Order 20 rule 6 (A) : હુકમનામુ તૈયાર કરવા બાબત.
- Order 20 rule 6 (B) : ફેસલાની તથા હુકમના માની પ્રમાણિત નકલ આપવા બાબત.
Limitations for appeal period.
(૧) સિવિલ કેસોમાં પ્રથમ અપીલ દાખલ કરવાનો સમય ૩૦ દિવસનો છે.
(૨) સિવિલ કેસોમાં બીજી અપીલ દાખલ કરવાનો સમય ૬૦ દિવસનો છે.
(૩) સિવિલ રિવિઝન દાખલ કરવાનો સમય ૯૦ દિવસનો છે.
(૪) ફાંસીની સજામાં અપીલનો સમય મર્યાદા ૭ દિવસનો છે.
(૫) ટ્રાયલ કોર્ટે થી સેશન્સ કોર્ટ સુધી અપીલનો સમય મર્યાદા ૩૦ દિવસનો છે.
(૬) સેશન્સ કોર્ટથી હાઇકોર્ટ સુધી અપીલનો સમય મર્યાદા ૬૦ દિવસનો છે.
(૭) હાઇકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી અપીલનો સમય મર્યાદા ૩૦ દિવસનો છે.
(૮) હાઇકોર્ટ થી સુપ્રીમ કોર્ટ સુધી ખાસ રજામાં અપીલનો સમય મર્યાદા ૩૦ દિવસનો છે.
(૯) ચલણમાં નિર્દોષ છૂટવા માટે મેજિસ્ટ્રેટ થી હાઇકોર્ટ સુધી અપીલનો સમય મર્યાદા ૩૦ દિવસનો છે. કેસ ૩૦ દિવસનો છે અને ફરિયાદ કેસમાં ૬૦ દિવસનો છે.
(૧૦) ચલણમાં નિર્દોષ છૂટવા માટે સેશન્સ કોર્ટથી હાઇકોર્ટ સુધી અપીલની મર્યાદા અવધિ કેસ ૩૦ દિવસ અને ફરિયાદ કેસમાં ૬૦ દિવસનો છે.
(૧૧) હાઇકોર્ટ દ્વારા તેના મૂળ ક્ષેત્રક્ષેત્ર અને ડિવિઝન બેન્ચમાં નિર્દોષ છૂટવા અથવા દોષિત ઠેરવવામાં ૨૦ દિવસ કરતાં વધુ સમય અપીલની મર્યાદા અવધિ કરી શકાય છે.
(૧૨) વાદી પાસે અમલ દાખલ કરવા માટે ૬ વર્ષનો સમય છે.
(૧૩) સિવિલ દાવાઓમાં મર્યાદા કાર્યવાહીના કારણથી ૩ વર્ષ છે.
(૧૪) Article 150: મૃત્યુદંડ સામે હાઇકોર્ટમાં અપીલ - ૭ દિવસ.
(૧૫) Article 151: મૂળ બાજુની અપીલ પર હાઇકોર્ટનો આદેશ - ૨૦ દિવસ.
(૧૬) Article 154: હાઇકોર્ટ સિવાયની કોઈપણ કોર્ટમાં અપીલ - ૩૦ દિવસ.
(૧૭) Article 155: હાઇકોર્ટમાં ફોજદારી અપીલ - ૬૦ દિવસ.
(૧૮) Article 157: રાજ્ય સરકાર દ્વારા નિર્દોષ છૂટકારો સામે અપીલ - ૬ મહિના.
Thanks for your valuable response.